ચાર્જિંગ દરમિયાન ફોનમાં લાગી આગ! નિંદર માણતી મહિલા અને બે બાળકોનાં કરૂણ મોત

મહિલા રાત્રે મોબાઇલ ચાર્જ કરવા મૂકીને સૂઈ ગઈ, બ્લાસ્ટ થતાં ઘરમાં આગેલી આગમાં ફસાઇ જતાં માતા સહિત બે માસૂમોનાં પણ મોત ચાર્જિંગ દરમિયાન મોબાઇલ (mobile charging)માં આગ લાગવાના અનેક મામલા સામે આવતા રહે છે. હવે આવી જ એક દુર્ઘટના તમિલનાડુ (Tamil Nadu)માં બની છે. અહીં મોબાઇલ ફાટવાના કારણે બે બાળકો અને એક મહિલાનું મોત થયું છે. આ મોટી દુર્ઘટના તમિલનાડુના કરૂર જિલ્લાના રાયનૂરની છે, જ્યાં સોમવારે ફોન ફાટવાના કારણે સમગ્ર ઘરમાં આગ લાગી ગઈ અને પરિવારની મુથૂલક્ષ્મી નામની મહિલા અને બે તેના બે બાળકો રણજીત (3 વર્ષ) અને દક્ષિત (2…